AAP સાંસદ સંજય સિંહને મળ્યા જામીન, જાણો પંજાબના CMએ શું કહ્યું?

Liquor scam case : દિલ્હી લિકર કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે AAPના સાંસદ સંજય સિંહને જામીન આપ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલેની બેન્ચે મંગળવારે સંયજ સિંહને જામીન આપવાનો આદેશ કર્યો છે.

Continue Reading

રુપાલાને માફ કરો દો, સીઆર પાટીલે જોડ્યા બે હાથ

Parshottam Rupala Controversy: રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાના વિવાદિત નિવેદન બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Continue Reading

ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવને સુપ્રીમ કોર્ટની ફટકાર

Patanjali misleading advertisement case : યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના નિર્દેશક આચાર્ય બાલકૃષ્ણ ભ્રામક જાહેરાત કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યાં હતા.

Continue Reading

આ મહિલાએ ચહેરા પર કરાવી 43 સર્જરી, પછી જુઓ કેવી થઈ હાલત

Barbie Girl Look : એક મહિલા પોતાના લૂકને કારણે ભારે ચર્ચા છે. ગત વર્ષે ડાલિયા નામની મહિલા પોતાના લૂકને કારણે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ હતી.

Continue Reading