કેન્યામાં ભીષણ બ્લાસ્ટ, 165 લોકો દાઝ્યા

Blast in Kenya : આફ્રિકન દેશ કેન્યામાં ભીષણ બ્લાસ્ટ થતા મોટી દુર્ઘટના સર્જાય છે. ગેસ સ્ટેશનમાં થયેલા બ્લાસ્ટમાં 165 લોકો દાઝ્યા છે. જ્યારે કેટલાક લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યાં છે. મૃતકઆંક હજુ વધી શકે છે.

Continue Reading

જિયોના યુઝર્સ માટે બે જોરદાર પ્લાન લોન્ચ, 50 પૈસામાં મળશે 1GB ડેટા

Jio Recharge Offer : Jioએ પોતાના ગ્રાહકો માટે બે બૂસ્ટર પેક લોન્ચ કર્યા છે. જેમાં 500GB સુધી ડેટાનો લાભ મળશે. જિયોના આ પ્લાન પ્રિપેડ અને પોસ્ટપેડ બંને યુઝર્સ માટે છે.

Continue Reading

સુરંગ દુર્ઘટના : મજુરો સિલક્યારામાં પરત કામે આવવા નથી રાજી

Uttarkashi tunnel collapsed : સિલક્યારા ટનલમાં ફસાયેલા 41માંથી અડધાથી વધુ કામદારો ફરી કામ પર પાછા ફરવા તૈયાર નથી. જો કે, 16 મજુરો ટનલમાં કામ પર પાછા આવવા માટે તૈયાર છે.

Continue Reading

આજે ગુજરાતનું બજેટ, નાણાં મંત્રી કનુ દેસાઈ રજૂ કરશે બજેટ

Gujarat Budget 2024 : રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ત્રીજી વાર બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પૂર્ણ કદનું બજેટ રજૂ કરવમાં આવશે.

Continue Reading

2 February : જાણો, આજનો ઈતિહાસ

2 February History : દેશ અને દુનિયામાં 2 ફેબ્રુઆરીનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે.

Continue Reading