આજથી ‘અમદાવાદ સીટી પોલીસ સ્પોર્ટ્સ-2024’નો પ્રારંભ

Ahmedabad City Police Sports-2024 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે 19 ફેબ્રુઆરીના રોજ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે આવેલા જે.ડી.નગરવાલા સ્ટેડિયમમાં ‘અમદાવાદ સીટી પોલીસ સ્પોર્ટ્સ-2024’નો ઉદ્ઘાટન સમારોહ યોજાશે.

Continue Reading

હરિયાણા સરકારે આંદોલનકારી ખેડૂતો પર લગાવ્યા ગંભીર આરોપ

Farmer Protest : ખેડૂતોના આંદોલનના ચોથા દિવસે હરિયાણા સરકારે આ અંગે મોટો ખુલાસો કર્યો છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં આપેલા એફિડેવિટમાં સરકારે ખેડૂતો પર સંસદને ઘેરવાનું ષડયંત્રનો આરોપ લગાવ્યો છે.

Continue Reading

રાજસ્થાનમાં ભૂજના પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, 5 લોકોના મોત

Accident News : બિકાનેરના ભરત માલા રોડ પર વહેલી સવારે ગુજરાતના પરિવારને મોટો અકસ્માત નડ્યો હતો. આ ભયંકર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે.

Continue Reading

એલ્વિશ યાદવની મુશ્કેલી વધી, FSLમાં થયો મોટો ખુલાસો

Elvish Yadav Case : એલ્વિશ યાદવની સાંપ-ઝેર કેસમાં મોટુ અપડેટ સામે આવ્યું છે. નોયડા પોલીસે કબ્જે કરેલા સાપના ઝેરને પરિક્ષણ માટે FSL લેબમાં મોકલવામાં આવ્યાં હતા.

Continue Reading