દિલ્હીમાં અગ્નિકાંડ, ફેક્ટરીમાં આગ લાગતા 11 લોકોના મોત
Delhi Fire News : દિલ્હીના ગીચ વસ્તીવાળા અલીપુરની એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ગુરુવારે સાંજે લાગેલી આગમાં 11 લોકોના મોત થયા છે.
Continue ReadingDelhi Fire News : દિલ્હીના ગીચ વસ્તીવાળા અલીપુરની એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ગુરુવારે સાંજે લાગેલી આગમાં 11 લોકોના મોત થયા છે.
Continue ReadingBharat Band : ભારત બંધમાં પંજાબના ખેડૂતો સાથે દેશના તમામ કિસાન યુનિયન જોડાશે. એવામાં પંજાબથી લઈ હરિયાણા સુધી, દિલ્હીથી લઈ ઉત્તરપ્રદેશ સુધી હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Continue ReadingAmbaji : ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામ અંબાજી ખાતે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ અન્વયે ગબ્બરની તળેટીમાં લાખો દીવડાઓની મહાઆરતી (MahaAarti)માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ, રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવો સહભાગી થયા હતા.
Continue ReadingPM Surya Ghar Yojana : પીએમ મોદીએ આ યોજના લોન્ચ કરતા કહ્યું હતુ, કે સતત વિકાસ અને લોકોની ભલાઈ માટે અમે સુર્ય ઘર, મફત વિજળી યોજના શરૂ કરી રહ્યાં છીએ. તેનાથી એક કરોડ ઘર પ્રકાશિત થશે.
Continue ReadingRohit Sharma Record : રોહિત શર્માએ આજે રાજકોટમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાના 66 રન પૂરા કરી પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો છે. હવે તેની આગળ ભારતના 3 બેટ્સમેન બાકી રહ્યાં છે.
Continue Reading