નાનકડી દુકાનમાંથી સુપરસ્ટાર યશે પત્ની રાધિકા માટે ખરીદી કેન્ડી

Yash Viral Photos : કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર યશ પોતાની પત્ની રાધિકા પંડિત સાથે અવારનવાર તસવીરો પોસ્ટ કરતા હોય છે. હાલમાં જ એક્ટરની એક તસવીર વાયરલ થઈ રહી છે.

Continue Reading

ઇંગ્લેન્ડના કેપ્ટને હારનું ઠીકરું DRS પર ફોડ્યુ, જાણો શું કહ્યું?

England captain blames DRS : ઇંગ્લેન્ડના કેપ્ટને પોતાની હારનો દોષનો ટોપલો ડીઆરએસ પર ઢોળ્યો છે. તેઓએ ટેક્નોલોજીનો દોષ બતાવતા કહ્યું કે ડીઆરએસ પ્રણાલીને વધુ મજબૂત બનાવાની જરૂર છે.

Continue Reading

પોતાના પીએમ બનવાને લઈ બિલાવલ ભૂટ્ટોનો મોટો ખુલાસો

Bilawal Bhutto : પાકિસ્તાનમાં ચૂંટણી પૂરી થયા બાદ સરકારની રચનાને લઈ જોતતોડ ચાલી રહી છે. તેની વચ્ચે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભૂટ્ટોએ પીએમ બનવાને લઈ શું કહ્યું, ચાલો જાણીએ.

Continue Reading

PM મોદી કરશે કલ્કિ મંદિરનો શિલાન્યાસ, જાણો મંદિરની ખાસિયતો

Kalki Dham : પૌરાણિક માન્યતાઓ અનુસાર કળિયુગ 432000 વર્ષનો છે. જેનો હાલ પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. જ્યારે કળયુગનો છેલ્લો તબક્કો આવશે ત્યારે, ભગવાન કલ્કિ અવતાર ધારણ કરશે.

Continue Reading

નાગરિક પુરવઠા ગોડાઉનમાં ગેરરીતિ રોકવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Gandhinagar : ગુજરાત સરકારે નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ પોતાના તમામ ગોડાઉન ખાતે ગેરરીતિ અટકાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Continue Reading