20 February : જાણો, આજનો ઈતિહાસ

20 February History : દેશ અને દુનિયામાં 20 ફેબ્રુઆરીનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે.

Continue Reading

મુખ્યમંત્રીએ સચિવાલય પોઈન્ટ સેવાની 70 નવીન બસોને આપી લીલી ઝંડી

New ST Bus :અમદાવાદ-ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ કર્મયોગીઓને સચિવાલય પોઇન્ટ સેવામાં નવી 70 એસ.ટી. બસની સુવિધા મળતી થશે.

Continue Reading

ભારતમાં સૌપ્રથમવાર ગુજરાતમાં કરી શકાશે “સમુદ્રી સીમાદર્શન”

Samudri Seemadarshan : ગુજરાત જ નહિ પરંતુ ભારત અને દેશ વિદેશમાં કચ્છ જિલ્લો પર્યટન સ્થળ તરીકે જાણીતો બન્યો છે. ત્યારે “કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખા”ના મંત્રને સાકાર કરવા પ્રવાસનના હેતુથી કચ્છમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે.

Continue Reading