ગુજરાતના આ ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરાયા

Smart Villege Yojana મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે પાંચ જિલ્લાના 16 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે.

Continue Reading

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર

Board Exam Option : ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. વર્ષ 2025-26 શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પાસ કરવા માટે બે વિકલ્પો મળશે.

Continue Reading

‘અનુપમા’ ફેમ ઋતુરાજ સિંહનું હાર્ટ એટેકથી મોત

Actor Rituraj Singh Died: અનુપમા (Anupma) સિરિયલમાં કામ કરતા એક્ટર ઋતુરાજ સિંહનું આજે નિધન થયું છે. એક્ટરના મોતને લઈ ટીવી જગતમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

Continue Reading

મજબૂત પાસપોર્ટની યાદી જાહેર, જાણો કેટલામાં નંબરે છે ભારત?

World’s Most Powerful Passport: ક્યા દેશનો પાસપોર્ટ કેટલો મજબૂત છે તેની યાદી જાહેર થઈ ગઈ છે. આ યાદીમાં ફ્રાંસનો પાસપોર્ટ ટોપ પર છે. ભારત આ યાદીમાં નીચે આવી ગયું છે.

Continue Reading

ગુજરાતનો ખેડૂત હાઇટેક બન્યો: કૃષિ રાજ્ય મંત્રી

Gandhinagar : વિધાનસભા ગૃહ ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા મંત્રી ખાબડે રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી.

Continue Reading