જાણો, શા માટે અભિનેતા વિક્રાંત મેસીએ માંગવી પડી માફી?

Vikrant Massey Apologized : એક જૂના ટ્વિટના કારણે ટ્રોલિંગનો સામનો કર્યા બાદ, 12વીં ફેલના અભિનેતા વિક્રાંત મેસી (Vikrant Massey)એ સોશિયલ મિડિયા પ્લટફોર્મ પર અગાઉની ટ્ટિટને લઈ માફી માંગી છે.

Continue Reading

કેન્દ્રીય કર્મચારી બનવા ઇચ્છુક ઉમેદવારો માટે મોટા સમાચાર

Recruitment in Railways : રેલવેમાં બમ્પર ભરતી નિકળી છે. જે ઈચ્છુક ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તે ઓફિસિયલ વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે.

Continue Reading

બિહાર : લખીસરાયમાં ઓટો અને ટ્રક વચ્ચે અકસ્માત, 9 લોકોના મોત

Bihar Accident : બિહારના લખીસરાયમાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Continue Reading

21 February : જાણો, આજનો ઈતિહાસ

21 February History : દેશ અને દુનિયામાં 21 ફેબ્રુઆરીનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે.

Continue Reading