Paytm અને G-Pay વાપરો છો? તો વાંચો આ સમાચાર

Payment App Will Charge : ભારત ટેક્નોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. દેશમાં યુવાનોથી લઈ મહિલાઓ અને વૃદ્ધો પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા લાગ્યાં છે.

Continue Reading

પહેલી ડિસેમ્બરથી બદલાય જશે સિમ કાર્ડ ખરીદીના નિયમ

New SIM Card Rules : 1 ડિસેમ્બરથી સરકાર સિમકાર્ડની ખરીદી પર નવો નિયમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. હવે સિમ વેચનારા ડીલરોએ તેમનું પોલીસ વેરિફિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું પડશે. આ ઉપરાંત સિમ વેચવા માટે રજીસ્ટ્રેશન પણ જરૂરી રહેશે.

Continue Reading

હવામાન વિભાગની આગાહીએ ફરી ખેડૂતોની ચિંતા વધારી

Gujarat Weather Update : હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યના વાતાવરણને લઈ ફરી આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન સુકુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તો બીજી બાજુ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી (Rain) ઝાપટા પડી શકે છે.

Continue Reading

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર

Online Exam : સ્પર્ધાત્મક પરીક્ષા (Competitive Exam)ની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગૌણ સેવા પસંદગી મંડળે (Gaun Seva Pasandgi Mandal) દ્વારા પરીક્ષાને લઈ મોટી જાહેરાત કરી છે. હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાઓ સંપૂર્ણપણે પેપરલેસ રહેશે. એટલે કે ઉમેદવારોએ કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપવાની રહેશે.

Continue Reading

રામ રાખે એને કોણ ચાખે, 37 દિવસ બાદ કાટમાળ નીચેથી જીવતું નીકળ્યું બાળક

Israel-Hamas War Viral Video: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે હાલ યુદ્ધવિરામ છે. ત્યારે ગાઝામાં કાટમાળ નીચેથી 37 દિવસ બાદ એક માસૂમ બાળક જીવતું મળી આવ્યું છે. આ ચમત્કારિ ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Continue Reading