ભર શિયાળે કેસર કેરીની આવક, ભાવ ભડકે બળ્યો

Kesar Mango : ભર શિયાળે માર્કેટ યાર્ડમાં કેરી (Mango)ની આવક થતા કેરી લેવા માટે લોકોએ પડા પડી કરી છે. જી હા પોરબંદર (Porbandar) માર્કેટ યાર્ડમાં ભર શિયાળે કેરી (Mango)ની આવક થઈ છે. જ્યાં કેસર કેરીના 10 કિલો બોક્સોનો ભાવ 15500 રૂપિયા બોલાયો છે. ગુજરાતમાં કેરી (Mango)નો આટલો ઊંચો ભાવ મળવાની આ પ્રથમ ઘટના છે.

Continue Reading

ગ્લેન મેક્સવેલનો વિસ્ફોટક અંદાજ, સર્જી રેકોર્ડ્સની વણઝાર

Glenn Maxwell : ભારત સામેની ત્રીજી ટી20માં ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) ઓસ્ટ્રેલિયા (Australia) માટે તાહણહાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે 223 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરી ત્રીજી ટી20માં જીત મેળવી છે. મેક્સવેલે (Maxwell) 48 બોલમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 104* રનની અણનમ ઇનિંગ રમી.

Continue Reading

શિયાળામાં ગીઝરના ઉપયોગ વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

Geyser Use Tips : શિયાળો શરૂ થતાની સાથે જ ધીમે ધીમે ઠંડી પડવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે મોટા ભાગના લોકો ગરમ પાણીથી ન્હાવા માટે ગીઝર (Geyser)નો વધુ ઉપયોગ કરે છે. ગીઝર (Geyser)ના ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવું જરૂરી છે. કેમ કે ક્યારેક આપણી બદરકારીનેથી મોટુ નુકસાન થઈ શકે છે. આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ (Tips) આપવા જઈ રહ્યાં છીએ કે જેથી તમે તમારી જાતને નુકસાનથી બચાવી શકો.

Continue Reading

Surat : સચિન GIDC વિસ્તારમાં ભંયકર વિસ્ફોટ, 20 મજુરો દાઝ્યા

Surat Sachin GIDC Fire : સુરતના સચિન જીઆઈડીસી (Sachin GIDC) વિસ્તારમાં ગત મોડી રાત્રે ભયંકર બ્લાસ્ટ (Blast) થયો હતો. આ આગ (Fire)માં 20 કામદારો દાઝ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 3ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

Continue Reading

માવઠામાં પાક નુકસાનીને લઈ આજથી સર્વે શરૂ, આ રીતે ચુકવાશે સહાય

Crop Damage Survey : ગુજરાતમા છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે જાન અને માલની ભારે ખુવારી થઈ છે. ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદ (Unseasonal Rain) ના કારણે ખેડુતોના ખરીફ પાકને નુકસાની (Crop Damage) થઈ છે.

Continue Reading