માર્ગ અકસ્માતમાં ઘાયલોની સારવાર થશે ‘કેશલેસ’!
કેન્દ્રીય માર્ગ પરિવહન ધોરીમાર્ગ વિભાગે આગામી ત્રણ ચાર મહિનામાં દેશભરમાં માર્ગ અકસ્માતના પીડિતોની કેશલેસ (મફત) સારવાર માટે યોજના બનાવી રહ્યું છે.
Continue Readingકેન્દ્રીય માર્ગ પરિવહન ધોરીમાર્ગ વિભાગે આગામી ત્રણ ચાર મહિનામાં દેશભરમાં માર્ગ અકસ્માતના પીડિતોની કેશલેસ (મફત) સારવાર માટે યોજના બનાવી રહ્યું છે.
Continue ReadingRolls Royce કારની ચોરીનો એક વિડિયો સામે આવ્યો છે. 15 કરોડની કારને ચોરવા માટે ચોરોએ અનોખો જુગાડ અજમાવ્યો છે. ચોરોએ એક એન્ટેનાની મદદથી કારને માત્ર 30 સેકન્ડમાં જ ચોરી લીધી હતી. ઘટના બ્રિટનની હોવાનું જાણવા મળ્યું છે.
Continue ReadingDinesh Phadnis Passes Away : ફેમસ ક્રાઇમ શૉ CIDમાં ઈન્સ્પેક્ટર ફ્રેડિક્સની ભુમિકા કરનાર એક્ટર દિનેશ ફડનીસ (Dinesh Phadnis)નું નિધન થયું છે. હાર્ટ એટેક બાદ દિનેશ કેટલાક દિવસોથી મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા. જેણે આજે 5 ડિસેમ્બરે અંતિમ શ્વાસ લીધા છે.
Continue ReadingStartup Conclave 2023 : ગુજરાતમાં ગાંધીનગર ખાતે આગમા 7 ડિસેમ્બરે સ્ટાર્ટઅપ કોન્કલેવ (2023 Startup Conclave 2023)નું આયોજન કરવામાં આવશે. 6 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરની ઉપસ્થિતમાં રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
Continue ReadingAll India Police Band Competition : ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે 24માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન (All India Police Band Competition)નું આયોજન કરવામાં આવ્યું છે.
Continue Reading