“આજની ઘડી તે રળીયામણી”, ગરબાને મળી વૈશ્વિક સ્વીકૃતિ

Garba in UNESCO List: ભારતના ગુજરાતી લોકનૃત્ય ગરબા (Garba)નો દબદબો આખી દુનિયામાં જોવા મળ્યો છે. યુનેસ્કોએ (UNESCO) તેને તેની ‘ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનિટી’ની યાદીમાં સામાવેશ કર્યો છે. માત્ર ગુજરાત (Gujarat)જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આ ગૌરવ ક્ષણ છે.

Continue Reading

કોણ બનશે રાજસ્થાનનો નાથ? આ દિગ્ગજ નેતા પહોંચ્યા દિલ્હી

Rajasthan CM Mystery : રાજસ્થાન (Rajasthan)માં મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈ ચર્ચાઓ અને મિટિંગનો થઈ રહી છે. તે દરમિયાન બીજેપી (BJP)ના દિગ્ગજ નેતા અને ભુતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે (Vasundhara Raje) બુધવારે રાતે દિલ્હી પહોંચ્યા છે.

Continue Reading

પરિવારના સ્વાસ્થ્ય માટે ઘરમાં આ વાસ્તુ નિયમનું રાખો ધ્યાન

Vastu Tips For Health : વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) હિન્દુ પરંપરાઓમાં સૌથી જુના વિજ્ઞાનમાંથી એક છે. વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનું ઘણું મહત્વ છે. વાસ્તુ શાસ્ત્રમાં (Vastu Shastra) માન્યતા અનુસાર ઘરમાં રાખેલી તમામ નાની મોટી વસ્તુઓનો પ્રભાવ ઘરના સભ્યો પર પડે છે.

Continue Reading

પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનો કાંટો નીકળી ગયો

Terrorist Hanjala Adnan Murder : પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનો કાંટો નીકળી ગયો છે. મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની પાકિસ્તાન (Pakistan)માં હત્યા કરવામાં આવી છે. લશ્કર-એ-તોયબાના મોટા આતંકવાદી (Terrorist) અદનાન અહમદ ઉર્ફ હંજલા અદનાનની (Hanjala Adnan)કરાંચીમાં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી નાખી છે.

Continue Reading

ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ i-Hubના અત્યાધુનિક કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કરાયું

Inauguration of i-Hub complex : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 6 ડિસેમ્બરે SSIP હેઠળ સ્થાપિત ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub)ના અત્યાધુનિક કોમ્પલેક્સનું અમદાવાદ ખાતે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

Continue Reading