ITના દરોડા, એટલા રૂપિયા મળ્યાં કે… મશીનો હારી ગઈ
Income Tax Raids In Jharkhand : ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એ ઓડિસા અને ઝારખંડમાં એક દારુની કંપની પર દરોડા (Raids) પાડ્યા છે. જ્યારે ઝારખંડ (Jharkhand)ના એક જાણીતા બિઝનેસમેનને ત્યાં પણ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Continue Reading