પુસ્તકો-ડ્રેસ માટે વાલીઓને હેરાન કરનાર સ્કુલો પર થશે કાર્યવાહી!

નવુ સત્ર શરૂ થનાર છે. ત્યારે પ્રવેશ માટે સ્કુલમાં વાલીઓની ભીડ જોવા મળી રહી છે. મોટા ભાગે CBSE સ્કુલ વાલીઓને પુસ્તકો અને યુનિફોર્મ સ્કુલ કેમ્પસમાં આવેલી સ્ટોરમાંથી ખરીદવા માટે દબાણ કરે છે.

Continue Reading

IPL 2024 : ગુજરાતે કર્યો ટીમમાં બદલાવ, સામેલ કર્યો આ ધાંસુ ખેલાડી

Gujarat Titans IPL 2024: ગુજરાત ટાઇટન્સે બીઆર શરથને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે રાજસ્થાન રોયલ્સે તનુશ કોટિયનને તક આપી છે.

Continue Reading

કોંગ્રેસનો વધુ એક કાંગરો ખર્યો, રોહન ગુપ્તાએ આપ્યું રાજીનામું

Rohan Gupta Resignation : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક મોટા આંચકાઓ મળી રહ્યાં છે. ત્યારે આજે પાર્ટીને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે.

Continue Reading

જાણો, ઓનલાઇન ગેમિંગને લઈ ભારતમાં શું છે નિયમો? થઈ શકે છે જેલ

Online Gaming Norms in India: આજે 22 માર્ચથી આઇપીએલ 2024 શરૂ થઈ રહી છે. દુનિયાના સૌથી લોકપ્રિય ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા સરકારે સોશિયલ મીડિયા ઇન્ફ્યુએન્સર્સને કોઈ પણ પ્રકારના જુગાર કે સટ્ટાબાજીવાળા ઓનલાઇન ગેમનો પ્રયાર ન કરવા સુચન કર્યુ છે.

Continue Reading