જાણો, કોણ છે અરૂણ યોગીરાજ?

Arun Yogiraj : અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. રોજેરોજ અયોધ્યાને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. ત્યારે હવે શિલ્પકાર અરૂણ યોગીરાજ ભારે ચર્ચામાં છે.

Continue Reading

ફોન લેવાનું વિચારી રહ્યાં છો? તો વાંચો આ સમાચાર, નહિતો પછતાશો

Smartphone launch : ભારતમાં 4 જાન્યુઆરીનો દિવસ ખુબ જ ખાસ રહેશે. કેમ કે આ દિવસે ભારતમાં એક સાથે 5 નવા સ્માર્ટફોન લોન્ચ થઈ રહ્યાં છે.

Continue Reading

ડ્રાઇવરો કેમ કરી રહ્યાં છે હડતાળ? જાણો, શું છે હિટ એન્ડ રન કાયદો

Hit and Run Law : કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રનને લઈ લાગુ કરાયેલા નવા કાયદા વિરુદ્ધ બસ અને ટ્રક ડાયવર્સ હડતાળ પર છે. જેના લીધા પરિવહન સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. બીજી બાજુ ઇંધણ ન પહોંચતા પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે.

Continue Reading

2 January : જાણો, આજનો ઈતિહાસ

2 January History : દેશ અને દુનિયામાં 2 જાન્યુઆરીનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે.

Continue Reading

2 Jan 2024 Rashifal : જાણો કેવો રહેશે તમારો દિવસ?

Aaj Nu Rashifal : કેવું રહેશે તમારું આજનું રાશિફળ? કઈ રાશિના લોકોએ આજે ​​ખાસ ધ્યાન રાખવું પડશે અને કઈ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે.

Continue Reading