Bharuchના ખેડૂતે વધાર્યું ગુજરાતનું ગૌરવ, મળ્યું રાષ્ટ્રીય સન્માન

Bharuch : દિલ્હી ખાતે યોજાયેલા ″મિલિયોનોર ફાર્મર ઓફ ઇન્ડિયા-2023″ એવોર્ડ સમારોહમાં ભરૂચના અંક્લેશ્વર તાલુકાનાં સજોદ ગામનાં પ્રગતિશીલ ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિને ″મિલિયોનોર ફાર્મર ઓફ ઇન્ડિયા-2023″ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Continue Reading

5 January : જાણો, આજનો ઈતિહાસ

5 January History : દેશ અને દુનિયામાં 5 જાન્યુઆરીનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે.

Continue Reading

IND vs SA : ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું

IND vs SA : મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહની જબરદસ્ત બોલિંગના કારણે ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને તેની જ ધરતી પર બીજી ટેસ્ટમાં 7 વિકેટે હરાવ્યું છે.

Continue Reading

આ કંપનીઓ કર્મચારીઓ પર મહેરબાન, ફ્લેટથી લઈ ગાડીઓ કરી ગિફ્ટ

Expensive gifts for employees : મોટાભાગના કામ કરતા કર્મચારીઓ સમયસર પગાર અને પ્રમોશન મેળવવા માંગતા હોય છે. પરંતુ, એવી કેટલીક કંપનીઓ છે જે તેમના કર્મચારીઓ (employees)ને મોંઘીદાડ ભેટો (Expensive gifts) આપે છે. આ ભેટોમાં કાર, મકાન, શેર, કંપનીનો હિસ્સો, બાઇક જેવી મોંઘી ભેટનો સામાવેશ થાય છે.

Continue Reading

સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર

Government Job : સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતના હજારો યુવાનો સરકારી નોકરીની ઝંખના માટે દિવસ રાત મહેનત કરે છે.

Continue Reading