દુનિયાની 10 સૌથી રહસ્યમય જગ્યાઓ, લોકોના પ્રવેશ પર છે પ્રતિબંધ

Mysterious Places : પ્રાકૃતિક સંસાધનોની સમૃદ્ધ પૃથ્વી પર ઘણી રહસ્યમયી જગ્યાઓ (Mysterious Places) આવેલી છે. ધરતી પર કેટલાક એવા રહસ્યો છે કે જેને ઉકેલવા માટે વૈજ્ઞાનિકો સતત પ્રયત્ન કરી રહ્યાં છે.

Continue Reading

માલદીવની મુશ્કેલી વધી, આ ટ્રાવેલ કંપનીનો મોટો નિર્ણય

પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી માલદીવના પર્યટન પર ભારે પડતી જોવા મળી રહી છે. ભારતની દિગ્ગજ ટ્રાવેલ કંપની EaseMyTripએ માલદીવ જતી તમામ ફ્લાઇટ્સનું બુકિંગ રદ્દ કરી દીધુ છે. મોટાભાગે પર્યટન પર આધારિત માલદીવ જેવા દેશ માટે આ મોટો ઝટકો ગણી શકાય.

Continue Reading

ગુજરાતની સડકો પર દોડશે અત્યાધુનિક ડબલ ડેકર બસ

Double Decker Bus : ગુજરાતમાં પણ હવે વિદેશની સડકો જેવો નજારો જોવા મળે તો ના નહિ. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં અત્યાધુનિક ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ સર્વિસને લીલી ઝંડી આપવામાં આવી છે.

Continue Reading

આગાહી : આજે આ વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ

Weather Update : ભરશિયાળે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા ખેડુતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. આગામી 2થી 3 દિવસ વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે સંભવના વ્યક્ત કરી છે.

Continue Reading

આખરે ટી20 ફોર્મેટમાં રોહિત-વિરાટની વાપસીનું શું છે કારણ?

Cricket News : રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટી-20 ટીમમાં વાપસી થઈ છે. હાર્દિક પંડ્યાની ઈજા પણ આ ખેલાડીઓની વાપસીનું કારણ બની છે.

Continue Reading