જાણી લ્યો TRP કોણ છે આગળ અને કોણ છે પાછળ

ખબરી ગુજરાત બિઝનેસ
Spread the love

રાષ્ટ્રીય સમાચાર ચેનલોની ટીઆરપી આવી ગઈ છે. ગત વખતની જેમ આ વખતે પણ ન્યૂઝ18 ઈન્ડિયા નંબર-1 પર છે. આ વખતે પણ ABP અસ્મિતા બીજા ક્રમે છે. TV9 ત્રીજા નંબર પર પોતાનું સ્થાન બચાવવામાં સફળ રહ્યું છે. જો કે આ વખતે ઈન્ડિયા ટીવીની ટીઆરપી ઘટી ગઈ છે. અન્ય ચેનલોની ટીઆરપી તપાસો