बच्चों के Birth Certificate को लेकर जारी हुए सख्त Order..पढ़िए बड़ी खबर

बच्चों के जन्म प्रमाणपत्र को लेकर सख्त आदेश जारी हुए है। केंद्रीय गृह मंत्रालय ने बच्चे के जन्म के पंजीकरण के लिए नए नियम तय किए हैं।

Continue Reading

8 એપ્રિલે પૃથ્વી પર ફેલાય જશે અંધકાર, સર્જાશે અદ્ભુત નજારો

વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ 8 એપ્રિલના રોજ જોવા મળશે. જો કે આ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે નહિ. ભારતીય સમય અનુસાર, સૂર્ય ગ્રહણ 8 એપ્રિલે રાતે 9.12 વાગ્યે શરૂ થશે અને રાતે 1.20 વાગ્યે પૂર્ણ થશે. સૂર્ય ગ્રહણનો સમયગાળો 5 કલાક અને 10 મિનિટનો હશે.

Continue Reading

CM केजरीवाल से मिलेंगे CM भगवंत मान.. लेकिन तिहाड़ जेल प्रशासन ने रखी ये शर्त

पंजाब के सीएम मान दिल्ली के सीएम अरविंद केजरीवाल से तिहाड़ जेल में आम मुलाकात की तरह मिल सकेंगे। तिहाड़ जेल प्रशासन ने इसके लिए अनुमति दे दी है।

Continue Reading

કોબ્રા ઝેર કાંડમાં એલ્વિશ યાદવની મુશ્કેલી વધી

સાપોના ઝેરની તસ્કરી અને રેવ પાર્ટી મામલે નોઇડા પોલીસે 1200 પેઇઝની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં યુટ્યુબર એલ્વિશ યાદવ સહિત 8 લોકો વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.

Continue Reading