લોકસભા ચૂંટણી પહેલા CAA લાગુ કરવાની તૈયારી!

નોંધણી માટે CAAનું ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે, જેનો ડ્રાય રન ગૃહ મંત્રાલય દ્વારા પહેલેથી જ કરવામાં આવ્યો છે. CAA હેઠળ મોટાભાગની અરજીઓ પાકિસ્તાનથી આવતા લોકોની છે.

Continue Reading

बादल परिवार ने अपने निजी लाभों के लिए पंजाब के लोगों के करोड़ों रुपए लूटे-CM मान

आम पंजाबियों के ख़ून से हुआ सुख विलास का निर्माण, राज्य के खजाने को 108 करोड़ रुपए का नुकसान हरेक पंजाबी के लिए सुख विलास बना दुख विलास अपने निजी कारोबार को लाभ पहुँचाने के लिए बादलों ने हर नियम और नीति की धज्जियाँ उड़ाई

Continue Reading

જૂનાગઢમાં ત્રિ-દિવસીય મિલેટ એક્સપોનું આયોજન કરાશે

Millet Expo : જૂનાગઢમાં તા. 1લી માર્ચથી ત્રિ-દિવસીય મિલેટ એક્સપો (Millet Expo)નો પ્રારંભ થશે. આ એક્સપોમાં 50 જેટલા સ્ટોલ્સના ઉભા કરવામા આવશે.

Continue Reading

મુંબઈના મધ્યમાં 2.5 એકરમાં 1000 કરોડ રૂપિયાનો બંગલો કયા દુશ્મન પાસે છે?

મુંબઈના મલબાર હિલમાં જમીન અને મિલકતની કિંમત સોના જેટલી છે, પરંતુ 2.5 એકરમાં ફેલાયેલો બંગલો છેલ્લા 40 વર્ષથી વેરાન પડેલો છે.

Continue Reading

કેબિનેટની બેઠકમાં સૂર્ય ઘર મફત વીજળી યોજનાથી લઈને સેમિકન્ડક્ટર સુધીના અનેક મહત્વના નિર્ણયો

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

Continue Reading