Uttar pradesh: માલગાડીની અડફેટે એક જ પરિવારના ત્રણ લોકોના મોત
રવિવારે રાત્રે લગભગ 8 વાગે નોર્થ ઈસ્ટર્ન રેલ્વેના તિનિચ અને ગૌર રેલ્વે સ્ટેશનો વચ્ચે માલગાડીની ટક્કરથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા.
Continue Readingરવિવારે રાત્રે લગભગ 8 વાગે નોર્થ ઈસ્ટર્ન રેલ્વેના તિનિચ અને ગૌર રેલ્વે સ્ટેશનો વચ્ચે માલગાડીની ટક્કરથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા.
Continue ReadingUP Student Rape Case : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં એક જઘન્ય ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ફતેહપુર (Fatehpur) માં કોચિંગ શિક્ષકે (Teacher) સગીરાનું શારિરીક શોષણ કરી તેનો વિડિયો ઉતારી લીધો હતો. ત્યાર બાદ વિડિયો વાયરલ કરવાની ધમકી આપી દોઢ મહિના સુધી સગીરા પર દુષ્કર્મ (Rape) આચર્યુ હતું.
Continue ReadingUP Accident : ઉત્તર પ્રદેશના ગોરખપરમાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. ગોરખપુર-કુશીનગર હાઇવે પર ઊભેલી બસને પાછળથી આવતા ટ્રકે જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ અને અધિકારઓ ઘટના સ્થળે પહોંચી ઘાયલોનું રેસ્કયુ કરી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે.
Continue Reading