ટેસ્ટ સીરિઝ માટે ન્યુઝીલેન્ડ સામે દક્ષિણ આફ્રિકાની ટીમ તૈયાર, 27 વર્ષીય ઓલરાઉન્ડર કેપ્ટન તરીકે કરશે ડેબ્યૂ
જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા (South Africa)ની ક્રિકેટ ટીમ (Cricket team) કિવી ટીમ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ન્યુઝીલેન્ડ (New Zealand)ના પ્રવાસે જશે.
Continue Reading