સુપ્રીમની ટકોર બાદ બાબા રામદેવે કહ્યુંં, અમે છેલ્લે સુધી લડશું

યોગ ગુરુ બાબા રામદેવે (Baba Ramdev) આજે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે અમારી પાસે જ્ઞાન વિજ્ઞાનની સંપતિ છે. અમારી દવાઓ રિસર્ચ પર આધારિત છે. અમે સુપ્રીમ કોર્ટ સામે દર્દીઓની પરેડ કરાવવા તૈયાર છીએ.

Continue Reading

રામદેવ બાબાની પતંજલિને સુપ્રીમ કોર્ટે આપી ચેતવણી, જુઓ શું કહ્યું?

Supreme Court Warning Patanjali : સુપ્રીમ કોર્ટે (Supreme Court) રામદેવ બાબા (Ramdev baba)ની કંપની પતંજલિ Patanjali) આયુર્વેદિકને ફટકાર લગાવી છે. કોર્ટે એલોપેથિક દવાઓને લઈ પતંજલિના ભ્રામક વિજ્ઞાપનોને લઈ કંપનીને આડે હાથ લીધી છે.

Continue Reading