ઓનલાઈન પેમેન્ટ કરતા યુઝર્સની સમસ્યાઓ વધી શકે છે. Google Pay, Phone Pay અને Paytm યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે 31 ડિસેમ્બરથી ઘણા યુઝર્સના UPI ID બંધ થઈ શકે છે.

બંધ થશે Paytm, PhonePe! 31મી ડિસેમ્બરથી ઓનલાઈન પેમેન્ટ પર પ્રતિબંધ

ઓનલાઈન પેમેન્ટ કરતા યુઝર્સની સમસ્યાઓ વધી શકે છે. Google Pay, Phone Pay અને Paytm યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે 31 ડિસેમ્બરથી ઘણા યુઝર્સના UPI ID બંધ થઈ શકે છે.

आगे पढ़ें

ઓનલાઇન પેમેન્ટ કરવું થશે અઘરૂ, સરકારે લીધો મોટો નિર્ણય

UPI Payment: કેન્દ્ર સરકાર દ્વારા ગૂગલ પે, ભારત પે, પેટીએમ અને ફોન પે દ્વારા યૂપીઆઈ (UPI)નો ઉપયોગ કરનાર લોકોને છેતરપિંડીથી બચાવવા માટે મોટો નિર્ણય લીધો છે. જેમાં પાંચ હજાર રૂપિયા કે તેથી વધુ ટ્રાન્જેક્શન કરવા માટે નવો નિયમ લાગુ કરવામા આવે તેવી શક્યતા છે.

आगे पढ़ें