ICC अवार्ड्स के लिए नॉमिनेट हुए 5 भारतीय,शमी-विराट रेस में सबसे आगे

आईसीसी ने 2023 में किये गए खिलाड़ियों के द्वारा प्रदर्शन को देखते हुए अलग-अलग फॉर्मेट के लिए उन खिलाड़ियों का चयन किया है जो आने वाले समय ने वोटिंग के द्वारा ये अवार्ड अपने नाम करने में कामयाब रहेंगे।

Continue Reading

मोहम्मद शमी पर मोदी सरकार हुई फ़िदा, मिलेगा अर्जुन अवार्ड!

वनडे विश्वकप में अपनी गेंदबाजी से कोहराम मचाने वाले टीम इंडिया के तेज गेंदबाज मोहम्मद शमी को मोदी सरकार खास अवार्ड देने जा रही है जिसके लिए बीसीसीआई ने शमी का नाम आगे बढ़ा दिया है।

Continue Reading

કરોડોની સંપતિના માલિક છે મોહમ્મદ શમી, જાણો કેટલી છે નેટવર્થ

Mohammed Shami Net Worth : ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. વર્લ્ડ કપમાં પોતાની ધારદાર બોલિંગના પ્રતાપે તેઓ વિશ્વ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયા હતા.

Continue Reading

ભારતના બે ખતરનાક ખેલાડીઓનું હોમ ગ્રાઉન્ડ છે અમદાવાદનું સ્ટેડિયમ

World Cup 2023 Final, IND vs AUS : અમદાવાદમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. આ મેચ પહેલા વિશ્વભરના લોકોમાં ભારે ઉત્સાહ હોવા મળી રહ્યો છે. ખાસ તો અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર આજે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દરેક ક્રિકેટ ફેન્સ ભારત વર્લ્ડ કપ જિતે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.

Continue Reading

આ એક્ટ્રસે કર્યું મોહમ્મદ શામીને પ્રપોઝ, કહ્યું – હું લગ્ન માટે તૈયાર છું

ભારતીય ક્રિકેટ મોહમ્મદ શામી (Mohammed Shami) હાલ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શનથી ચર્ચામાં છે. જો કે, તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ભારે ચર્ચા રહે છે. ત્યારે હવે એક એક્ટ્રસે મોહમ્મદ શામી(Mohammed Shami)ને લગ્ન માટે પ્રપોઝ કર્યું છે. સાથે એક શરત પણ મુકી છે.

Continue Reading