જ્યારે જેલમાં ન તો કોમ્પ્યુટર મળ્યું ન તો કાગળ, સીએમ કેજરીવાલે આદેશ કેવી રીતે પસાર કર્યો?

હવે તપાસ એજન્સીનું કહેવું છે કે જો તેમને એજન્સી દ્વારા કોમ્પ્યુટર કે પેપર આપવામાં આવ્યા ન હતા તો પછી તેઓએ ઓર્ડર કેવી રીતે પાસ કર્યા.

Continue Reading

ઉજ્જૈન : ભસ્મ આરતી દરમિયાન લાગી આગ, 13 લોકો દાઝ્યા

Ujjain Fire : મધ્ય પ્રદેશના મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઇ છે. આરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા.

Continue Reading

રામમંદિર આસ્થાનું કેન્દ્રઃ અયોધ્યા અમારા માટે લાભ કે નુકશાનનો વિષય નથીઃ યોગી આદિત્યનાથ

અરાજકતા હતી ગુંડાગર્દી કરવામાં ભાવતી હતી મને જણાવો કે જે પણ લાબ ગરીબો અને એક એક આવાસ મળ્યા છે તેઓ પીડીએ નો ભાગ નથી. પોતાના મંત્રીમંડળના કેટલાક સહયોગીઓ ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે તે અંગે યોગીએ જણાવેલ કે પાર્ટી જેમને પણ કહેશે તે તમામ લોકો તૈયાર જ છે.

Continue Reading

જાણો કેવો રહશે રંગોનો ઉત્સવ તમારા માટે

હોળી એ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. વસંતનો મહિનો આવતાં જ તેની રાહ શરૂ થઈ જાય છે. હોળીકાના બીજા દિવસે હોળી ઉજવવામાં આવે છે, તેથી આ વર્ષે હોળી 25મી માર્ચે છે. આ દિવસે દેશભરમાં હોળી ધામધૂમથી ઉજવવામાં આવશે. બનારસમાં 25મી માર્ચે હોળી મનાવવામાં આવશે, જ્યારે અન્ય સ્થળોએ 26મી માર્ચે હોળી રમાશે.

Continue Reading