રામમંદિર આસ્થાનું કેન્દ્રઃ અયોધ્યા અમારા માટે લાભ કે નુકશાનનો વિષય નથીઃ યોગી આદિત્યનાથ

ખબરી ગુજરાત રાજકારણ રાષ્ટ્રીય

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં રેકોર્ડ સંસદીય બેઠકો જીતવાની સાથે આત્મવિશ્વાસથી પણ ભરપૂર છે. એક ઈન્ટરવ્યૂમાં યોગી આદિત્યનાથે અનેક પ્રથનોના જવાબો આપ્યા હતા. યોગી આદિત્યનાથે બે દિવસ બાદ તમારી સરકાર સાત વર્ષ પૂરા કરવાની ત્યારે તમે આ કાર્યકાળને કઈ રીતે જોવો છો તે પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે સાત વર્ષોમાં લોકોએ એ અનુભવ કર્યો કે પ્રદેશના દરેક ક્ષેત્રમાં પરિવર્તન થયું છે કેટલુંક નવું પણ જોવા મળ્યું છે હરેક સેક્ટરમાં પછી તે સુરબાની વાત હોય વિકાસની વાત હોય કે લોક કલ્યાણ હોય.

આ બદલાવ મોદીજીનું વિઝન છે મજબૂત લોકતંત્ર માટે મજબૂત વિપક્ષ જરૂણી છે પણ કોંગ્રેસની જે સ્થિતિ છે તેને આપ કઈ રીતે જોવો છો તે અંગે યોગી આદિત્યનાથ જણાવેલ કે અમે માનીએ છીએ કે સરકાર અને વિપક્ષે મળીને વ્યવસ્થા ને ચલાવવાની હોય છે પણ આ ત્યારે જ સંભવ છે જ્યારે એજન્ડા વિકાસ હોય, સરકાર દેશ અંગે વિચારી રહી છે અને તેઓ પરિવાર અંગે સરકાર સુસ્સા અંગે વિચારે છે જ્યારે તેઓ અરાજકતા અંગે આયકર નવા કાયદા ૪૩ ભીએચને કારણે પ્રદેશના કપડા વેપારીઓને ખૂબ જ નુકસાન થયું છે

આ પણ વાંચો – પૂર્વ એર ચીફ ભદૌરિયા ભાજપમાં જોડાયા, જાણો કોણ છે ભદૌરિયા?

તેમણે સપા પ્રમુખ અખિલેશ યાદવના પીડીએની લોકસભા ચૂંટણીમાં અસર અંગે જણાવેલ કે હું અગાર્ડ પણ કહી ચૂક્યો છું કે એક તરફ મોદીજીના નેતૃત્વમાં રાષ્ટ્ર પ્રથમ છે બીજી બાજુ 18ફ એટલે કે પરિવાર ડેવલપમેન્ટ ઓથોરિટી ને એમ કહીએ કે જે પીડીએ છે તે એક પરિવાર દંગા એસોસિયેશન બનીને રહી ગયું છે પરિવારના નેતૃત્વ મેં દંગા થતા. અરાજકતા હતી ગુંડાગર્દી કરવામાં ભાવતી હતી મને જણાવો કે જે પણ લાબ ગરીબો અને એક એક આવાસ મળ્યા છે તેઓ પીડીએ નો ભાગ નથી. પોતાના મંત્રીમંડળના કેટલાક સહયોગીઓ ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે તે અંગે યોગીએ જણાવેલ કે પાર્ટી જેમને પણ કહેશે તે તમામ લોકો તૈયાર જ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઇન્ટરવ્યૂ દરમિયાન ચૂંટણીમાં બયોપ્પાની કેટલી અસર થશે તે એક વિશેષ પ્રશ્નના જવાબમાં યોગીએ જણાવ્યું કે અયોધ્યા અમારા માટે લાભ અને નુકસાન નો વિષય નથી. રાજકારણનો વિષય નથી આથોવ્યા અમારા માટે બાસ્થાનો વિષય છે અમારું માનવું છે કે જન આસ્થાનું સન્યાન હોવું જોઈએ અમે તે જ કર્યું જે જનતા ઈચ્છતી હતી.