600 વકીલોના પત્ર પર પીએમ મોદીએ કહ્યું, ‘બીજાને ડરાવવા એ કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે…’

પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ જૂથ કોર્ટના કહેવાતા બહેતર ભૂતકાળ અને સુવર્ણ યુગની ખોટી વાર્તાઓ બનાવે છે અને વર્તમાનમાં બની રહેલી ઘટનાઓ સાથે તેની તુલના કરે છે. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમની ટિપ્પણીઓનો હેતુ અદાલતોને પ્રભાવિત કરવાનો અને રાજકીય લાભ માટે તેમને અસ્વસ્થ બનાવવાનો છે.

Continue Reading

મતદાન પહેલા ચૂંટણી પંચનો મોટો આદેશ આવ્યો, મતદાતાઓ માટે એ રાખવી જોઈએ જાણ

હાલમાં આવી કોઈ યોજના નથી. નિયમ 49-O ના ફાયદાઓ પર પ્રકાશ પાડતા, તેમણે કહ્યું કે આ નિયમ તમામ ઉમેદવારોને નકારવાનો વિકલ્પ પ્રદાન કરે છે અને નકલી મતદાન પર પણ નિયંત્રણ રાખે છે.

Continue Reading

જાણો, ક્યા દેશ અને શહેરમાં રહે છે દુનિયા સૌથી વધુ અબજપતિઓ?

World Richest People 2024 : ભારત દુનિયાનો ત્રીજો એવો દેશ છે જ્યાં સૌથી વધુ અબજપતિઓ રહે છે. જી હા નવી ગ્લોબલ લિસ્ટ અનુસાર એશિયામાં સૌથી વધુ અબજપતિ લોકો મુંબઈમાં રહે છે.

Continue Reading