“ચૂંટણી બોન્ડ દુનિયાનું સૌથી મોટું કાવતરું…” નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિએ કર્યો આ મોટી વાત

અહેવાલ અનુસાર તેમણે કહ્યું કે મને લાગે છે કે ચૂંટણી બોન્ડનો મુદ્દો મહત્ત્વપૂર્ણ બની રહેશે. ભાજપની લડાઈ વિપક્ષી દળો કે પછી અન્ય પાર્ટીઓ સાથે નહીં પણ આ મુદ્દાને કારણે અસલ લડાઈ ભાજપ અને ભારતના લોકો વચ્ચે થશે.

Continue Reading

ભારતના નવા ફાઇટર જેટ Tejas MK-1Aની પ્રથમ ઉડાન સફળ, અત્યાધુનિક સુવિધાઓથી લેસ છે વિમાન

આ ફાઇટર જેટ એમ તો તેજસ-1ની જેવો જ છે પણ તેમાં કેટલીક વસ્તુઓ બદલાઇ જાય છે જેમાં અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક વારફેયર સૂઇટ, ઉત્તમ એઇએસએ રડાર, સેલ્ફ પ્રોટેક્શન જૈમર, રડાર વોર્નિંગ રિસીવર લાગેલુ છે. આ સિવાય તેમાં બહારથી ECM પોડ પણ લગાવી શકો છો.

Continue Reading

તમે પણ બન્યો છો સાઇબર ક્રાઇમનો શિકાર? જાણો, કઈ રીતે ફરિયાદ કરવી

How to Report Cyber Fraud : ભારત સરકારે સાઇબર અપરાધ પર અંકુશ લગાવા માટે રાષ્ટ્રીય સાઇબર અપરાધ રિપોર્ટિંગ પોર્ટલ લોન્ચ કર્યું છે.

Continue Reading

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે અભિષેક શર્માએ અડધી સદી કેવી રીતે ફટકારી?

આનાથી તમામ બેટ્સમેનોને મદદ મળી. ટ્રેવિસ મારા મનપસંદ બેટ્સમેનોમાંનો એક છે અને તેની સાથે બેટિંગ કરવામાં ઘણી મજા આવી.

Continue Reading

Chaitra Month 2024: ચૈત્ર માસ શરૂ થયો છે, જાણો આ મહિનામાં શું કરવું અને શું ટાળવું

ચૈત્ર માસનું ધાર્મિક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ હોવાનું કહેવાય છે. આ મહિનામાં હવામાન બદલાવા લાગે છે. ધર્મ અને હવામાન અનુસાર આ મહિનામાં થોડી સાવચેતી રાખવી જરૂરી છે.

Continue Reading