8 એપ્રિલે પૃથ્વી પર ફેલાય જશે અંધકાર, સર્જાશે અદ્ભુત નજારો

વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ 8 એપ્રિલના રોજ જોવા મળશે. જો કે આ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે નહિ. ભારતીય સમય અનુસાર, સૂર્ય ગ્રહણ 8 એપ્રિલે રાતે 9.12 વાગ્યે શરૂ થશે અને રાતે 1.20 વાગ્યે પૂર્ણ થશે. સૂર્ય ગ્રહણનો સમયગાળો 5 કલાક અને 10 મિનિટનો હશે.

Continue Reading

બાળકોને એકલા મુકતા પહેલા સાવધાન, બાળક ચોર ગેંગનો પર્દાફાશ

Child Trafficking : દિલ્હીમાં CBI દ્વારા પાડવામાં આવેલા દરોડામાં માનવ તસ્કરી કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે. સીબીઆઈની ટીમે 7-8 બાળકોનું રેસ્ક્યુ પણ કર્યું છે.

Continue Reading

ભારતની શાંતિ ભંગ કરનારને છોડીશુ નહિ : રાજનાથ સિંહ

Rajnath Singh : રક્ષામંત્રીએ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટવ્યુમાં કહ્યું, કે જો કોઈ આતંકવાદી દેશની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરશે તો અમે તેને જડબાતોડ જવાબ આપીશું.

Continue Reading

IPL 2024 : ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં ગુજરાતની મોટી છલાંગ

IPL 2024 : ગુજરાત ટાઇટન્સ ભલે પંજાબ કિંગ્સ સામે મેચ હારી ગઈ હોય, પરંતુ ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં ગુજરાત ટાઇટન્સનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે.

Continue Reading