છત્તીસગઢમાં સુરક્ષા દળ અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 7 નક્સલી ઠાર
છત્તીસગઢમાં નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં નક્સલી સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ 7 નક્સલવાદીઓને ઠાર કર્યા છે.
Continue Readingછત્તીસગઢમાં નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં નક્સલી સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ 7 નક્સલવાદીઓને ઠાર કર્યા છે.
Continue ReadingDC vs KKR : આઈપીએલ 2024ના (IPL 2024) 47માં મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ફિલ સોલ્ટે આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે માત્ર 33 બોલમાં સાત ચોકા અને પાંચ છક્કાની મદદથી 68 રન બનાવ્યા હતા.
Continue ReadingCovishield Side Effects : એસ્ટ્રાજેનેકાએ ચાલુ વર્ષે ફેબુઆરી મહિનામાં યુકે હાઇકોર્ટ સામે વેક્સિનના સાઇડ ઇફેક્ટ્સના આરોપોનો સ્વીકાર કર્યો છે.
Continue ReadingPatanjali Products Licence Cancel: પતંજલિની દિવ્યા ફાર્મસીના 14 ઉત્પાદનોના ઉત્પાદન લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉત્તરાખંડ ડ્રગ વિભાગના લાયસન્સ ઓથોરિટીના આદેશમાં આ માહિતી આપવામાં આવી છે.
Continue Reading30 April History : દેશ અને દુનિયામાં 30 એપ્રિલનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે.
Continue Reading