બોલીવુડની આ ફિલ્મની હોલીવુડ બનાવશે રિમેક

Drushyam Remake : અજય દેવગણની કલ્ટ ફ્રેન્ચાઇજી દ્રષ્યમ ગ્લોબલી પોતાનો જલવો દેખાડવા માટે તૈયાર છે. પેનોરમા સ્ટુડિયોએ બોલીવુડની ફિલ્મને હોલીવુડમાં બનાવા માટે ગલ્ફસ્ટ્રીમ પિક્ચર્સ અને JOAT ફિલ્મ સાથે ડીલ કરી છે.

आगे पढ़ें