હિટ એન્ડ રન કાયદાના વિરોધની વ્યાપક અસર, આઠ જિલ્લામાં ડીઝલ, પેટ્રોલ અને સિલિન્ડરનો પુરવઠો ઠપ્પ
કેન્દ્ર સરકાર દ્વારા MV એક્ટના નિયમોમાં ફેરફારને લઈને દેશવ્યાપી હડતાળમાં ખાનગી ટ્રાન્સપોર્ટરો જોડાયા છે. સોમવારથી શરૂ થયેલી હડતાળ મંગળવારે બીજા દિવસે પણ ચાલુ રહી હતી.
Continue Reading