ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, મળશે આ લાભ

Gujarat News : ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્ય સરકારે નવા વર્ષે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે, કે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવામાં આવશે.

Continue Reading

રાજ્ય સરકારનો માનવતાભર્યો અભિગમ, 71 કેદીઓ જેલમુક્ત કરાયા

કેદીઓ પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા માનવતાભર્યો અભિગમ દાખવવામાં આવ્યો છે. જેમાં જેલવાસ દરમિયાન કેદીઓની સારી વર્તણૂકને ધ્યાનમાં લઈ 71 જેટલા કેદીઓને જેલ મુક્ત કર્યા છે. હવે આ તમામ કેદીઓ પોતાના પરિવાર સાથે તહેવારો મનાવી શકશે.

Continue Reading

ચાલો, આ દિવાળીએ આપણાં ઘરમાં ઉજાસ પાથરનારના ઘરનો અંધકાર કરીએ દૂર

Narmada : ગ્રામીણ વિસ્તારના નાના કારીગરોને પણ એક ઉત્તમ કક્ષાનું બજાર મળી રહે અને સ્થાનિક હાથ બનાવટની ઉત્પાદકતાને પ્રોત્સાહન મળે તેવા શુભ આશય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વોકલ ફોર લોકલને ખૂબજ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેથી છેવાડાના માનવી પણ જાતે બનાવેલી કે હાથ બનાવટની વસ્તુઓનું યોગ્ય બજારભાવ સાથે વેચાણ કરી રોજગારી પ્રાપ્ત કરી શકે.

Continue Reading

માત્ર રૂપિયા 5માં મળશે ભરપેટ ભોજન, જાણો કોને મળશે લાભ?

10મી નવેમ્બરે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અમદાવાદમાં 49, સુરતમાં 22, ગાંધીનગરમાં 8, વડોદરામાં 9, ભાવનગરમાં 2, જામનગરમાં 10, ભરૂચમાં 3, મહેસાણા અને રાજકોટમાં 5-5, ખેડા, આણંદ, વલસાડ અને સાબરકાંઠામાં 4-4, પાટણ અને બનાસકાંઠામાં 7-7, નવસારી અને મોરબીમાં 6-6 કડીયાનાકા મળી કુલ 17 જિલ્લામાં નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ થશે, જેનો દરરોજ 75 હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે.

Continue Reading

ભારતની UPI સિસ્ટમ વિશ્વને ‘કેશલેસ’ બનાવવા માટે તૈયાર છે.

Shivangee R Khabri Media Gujarat UPI 2016 માં કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યું હતું અને 7 વર્ષમાં તેણે ડિજિટલ ચૂકવણીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી હતી. Unified Payment Interface: UPI દ્વારા ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં ભારતે જે સિદ્ધિ હાંસલ કરી છે તેનાથી સમગ્ર વિશ્વને વિશ્વાસ થઈ ગયો છે. તેની ઝલક સપ્ટેમ્બર 2023માં નવી દિલ્હીમાં જી-20 દેશોના […]

Continue Reading