બજેટમાં નારીશક્તિ અને શિક્ષણને વધુ મહત્વ અપાયું : CM ભૂપેન્દ્ર પટેલ

Vadodara News : વડોદરાની એમએસ યુનિવર્સિટી ખાતે 72મો પદવિદાન સમારોહ યોજાય ગયો. પદવિદાન સમારંભમાં ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતના બજેટની વિશેષતા ગણાવી હતી.

आगे पढ़ें

Gujarat Budget 2024 : જાણો, શિક્ષણ વિભાગને શું મળ્યું?

Gujarat Budget 2024 : ગુજરાત બજેટ 2024 રજુ કરતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થઇ રહી છે જેની નોંધ સમગ્ર દેશમાં અને વૈશ્વિક સ્તરે પણ લેવામાં આવી રહી છે.

आगे पढ़ें

Gujarat Budget 2024 : કૃષિ, ખેડૂત કલ્યાણ માટે કઈ કઈ જાહેરાત થઈ?

Gujarat Budget 2024 : ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવી રહેલા ગુજરાતના બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 22,194 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

आगे पढ़ें

Gujarat Budget 2024 : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 6193 કરોડની જોગવાઇ

Gujarat Budget 2024 : ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતના નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું છે.

आगे पढ़ें

આજે ગુજરાતનું બજેટ, નાણાં મંત્રી કનુ દેસાઈ રજૂ કરશે બજેટ

Gujarat Budget 2024 : રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ત્રીજી વાર બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પૂર્ણ કદનું બજેટ રજૂ કરવમાં આવશે.

आगे पढ़ें