આજે ગુજરાતનું બજેટ, નાણાં મંત્રી કનુ દેસાઈ રજૂ કરશે બજેટ

Gujarat Budget 2024 : રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ત્રીજી વાર બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પૂર્ણ કદનું બજેટ રજૂ કરવમાં આવશે.

आगे पढ़ें