ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. અથર્વ વેદમાં કહેવાયું છે કે माता भूमि: पुत्रोडहं पृथिव्या: એટલે કે ધરતી આપણી માતા છે અને આપણે તેના પુત્રો છીએ. આ મંત્રમાં ધરતીને 'મા' સાથે સરખાવીને ધરતીનો મહિમા દર્શાવવામાં આવ્યો છે.

Agriculture News: પ્રાકૃતિક ખેતીથી અઢળક આવક રળીને કૃષિકારો માટે પ્રેરણારૂપ બનતા રાજકોટના ખેડૂત

ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. અથર્વ વેદમાં કહેવાયું છે કે माता भूमि: पुत्रोडहं पृथिव्या: એટલે કે ધરતી આપણી માતા છે અને આપણે તેના પુત્રો છીએ. આ મંત્રમાં ધરતીને ‘મા’ સાથે સરખાવીને ધરતીનો મહિમા દર્શાવવામાં આવ્યો છે.

आगे पढ़ें