અમિત શાહના ફેક વિડિયો મામલે એકની ધરપકડ, કોણે શેઅર કર્યો વિડિયો?

Amit Shah Fake Video : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ફેક વિડિયો મામલે પોલીસ એક્શન મોડમાં છે. આ મામલે આસામ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

Continue Reading

ઈન્ટરનેટ પર ધમધમી રહ્યું છે Deepfake પોર્ન માર્કેટ

DeepFake Pornography Market : Deepfakeના લીધે ઘણાં કન્ટેન્ટ ક્રિએટર્સ અને સ્કેમર્સ ફેક વિડિયો બનાવી રહ્યાં છે. શું તમે જાણો છો, કે હાલ આખી દુનિયામાં ઈન્ટરનેટ પર 1 લાખથી વધુ Deepfake પોર્ન વિડિયો પડેલા છે.

Continue Reading
અભિનેત્રી રશ્મિકા મંદાનાનો Deepfake વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એક મહિલા લિફ્ટમાં પ્રવેશતી જોઈ શકાય છે.

અભિનેત્રી Rashmika Mandannaનો ફેક વીડિયો થયો વાયરલ, અમિતાભ બચ્ચને કરી કાયદો બનાવવાની વાત

અભિનેત્રી રશ્મિકા મંદાનાનો Deepfake વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એક મહિલા લિફ્ટમાં પ્રવેશતી જોઈ શકાય છે.

Continue Reading