CAA મુદ્દે 3 સપ્તાહમાં જવાબ રજૂ કરવા સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ
આગામી સુનાવણી નવમી એપ્રિલે | સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ કપિલ સિબ્બલે કોઈને નાગરિકતા ન આપવાની વિનંતી કરી હતી
Continue Readingઆગામી સુનાવણી નવમી એપ્રિલે | સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ કપિલ સિબ્બલે કોઈને નાગરિકતા ન આપવાની વિનંતી કરી હતી
Continue Readingજ્યારે ૨૦૨૨માં બેગુસરાયનું નામ પણ આ પાદીમાં નહોતું. ૨૦૨૨માં પ્રકૃપિત હવા ધરાવતા દેશોની પાડીમાં ભારત આઠમા ક્રમે હતું. આ રિપોર્ટમાં PM-2.5 કણોના આધારે દેશો, રાજધાની અને શહેરોની રેન્કિંગ કરવામાં આવે છે.
Continue Readingમધ્યસ્થ બેન્કે બે ટકાનો ફુગાવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો, જે દર્શાવે છે કે જાપાન આખરે ડિફ્લેશનરી ટ્રેન્ડમાંથી છટકી ગયું છે. ફુગાવાથી વિપરીત, ડિફ્લેશનમાં ભાવ ઘટવાનું શરૂ કરે છે. બેંક ઓફ જાપાનના ચીફ કાઝુઓ યુએડાએ અગાઉ કહ્યું હતું કે જો બે ટકા ફુગાવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં આવશે, તો બેંક તેના નકારાત્મક વ્યાજ દરની સમીક્ષા કરશે.
Continue Readingજો તમે દેવી-દેવતાઓના મંદિરની પરિક્રમા કરવા જઈ રહ્યા છો, તો તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી પડશે કે કયા દેવી-દેવતાઓની પરિક્રમા કેટલી વાર કરવામાં આવે છે અને પરિક્રમાનું શું મહત્વ છે.
Continue Readingમથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને આંચકો લાગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે જન્મભૂમિ કેસ સાથે જોડાયેલા 15 કેસની એકસાથે સુનાવણી કરવાની વાત કરી હતી. મસ્જિદ કમિટીએ તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
Continue Reading