ડીપફેકને ‘શક્તિ’થી હરાવશે, ગૂગલે લોન્ચ કર્યું નવું ટૂલ

ફેક્ટ ચેકિંગ પાર્ટનર્સ ચૂંટણી દરમિયાન AI જનરેટેડ ઑડિયો, વીડિયો અને ડીપફેક વીડિયો અને અન્ય સામગ્રીની તપાસ કરશે અને પછી તેની સમીક્ષા કરશે અને તેમને રેટિંગ આપશે. મેટા એઆઈ દ્વારા બનાવેલા ફોટા અને વીડિયો પર એક ખાસ પ્રકારનું માર્કર લગાવશે, જેથી જાણી શકાય કે તે અસલી છે કે નકલી?

Continue Reading

હોલિકા દહન માટે સામગ્રી અર્પણ કરતી વખતે આ મંત્રોનો જાપ કરો, તમને અજાણ્યા ભયથી મુક્તિ મળશે

હોલિકા દહન પહેલા ભગવાન નરસિંહની પૂજા કરવાની પરંપરા છે. એવી માન્યતા છે કે વિધિપૂર્વક ભગવાન નરસિંહની પૂજા અને આરતી કરવાથી લોકો અજાણ્યા ભયમાંથી મુક્તિ મેળવે છે

Continue Reading

મોસ્કોમાં ISISએ કેમ કર્યો આતંકી હુમલો, રશિયા સાથે આ તે કેવી દુશ્મની છે? ગોળીબારમાં 80 લોકોએ જીવ ગુમાવ્યા

પરંતુ પહેલેથી જ તંગ ભૌગોલિક રાજકીય પરિદ્રશ્યને પણ વધારે છે. ખાસ કરીને 2022માં યુક્રેનના આક્રમણ બાદ પશ્ચિમ સાથે રશિયાના તણાવપૂર્ણ

Continue Reading

રશિયામાં મોટો આતંકવાદી હુમલો..મોસ્કોના કોન્સર્ટ હોલમાં આતંકવાદીઓએ મોતનો વરસાદ વરસાવ્યો

કલેશ રાઈફલમાંથી ગોળીઓ છોડવામાં આવી હતી
આતંકવાદીઓએ કલાશ્નિકોવ એસોલ્ટ રાઈફલથી ગોળીબાર કર્યો હતો. આ રાઈફલને રશિયનમાં કલાશ પણ કહેવામાં આવે છે. તે સૌપ્રથમ સોવિયેત યુગ દરમિયાન 1974માં તૈયાર કરવામાં આવ્યું હતું, જેને AK-74 તરીકે પણ ઓળખવામાં આવે છે.

Continue Reading

મોદીને ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન

વડાપધાન નરેન્દ્ર મોળી બે દિવસીય ભૂટાનની મુલાકાતે છે. આ દરમિયાન, શુકવારે ભૂટાનના રાજા જિગ્મે વાંગચુકે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ “ઓર્ડર ઓફ ટૂંક ગ્યાલપો’ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. મોદીએ કહ્યું કે તેબો આ સન્માન ૧૪૦ કરોડ ભારતીયોને સમર્પિત કરે છે.

Continue Reading