બનાસકાંઠા : ફૂટ વિભાગનો સપાટો, 53 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું

Banaskantha : બનાસકાંઠા જિલ્લામાં ફૂડ વિભાગે અચાનક ચેકિંગ હાથ ધરતા ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ફૂટ વિભાગની ટીમે હાથ ધરેલા ચેકિંગમાં રૂ. 53 લાખની કિંમતનો કુલ 8200 કિ.ગ્રા જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો.

आगे पढ़ें

મહિલાઓની આત્મનિર્ભરતા રંગ લાવી, નાની શરૂઆત બની બ્રાન્ડ

Shree Vadiya Agarbati : બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામની બહેનો એ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી એક નવી શરૂઆત કરી છે.

आगे पढ़ें

શાળાનું અનોખું અભિયાન, જ્યાં વૃક્ષો વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે

કોરોનાના સમયમાં છેવાડાના ગામડાઓમાં ઓનલાઈન શિક્ષણ શક્ય ન હતું, જેથી સાલપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકે નહીં તે હેતુથી ‘એક વૃક્ષ, એક સંદેશ’ નામની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.

आगे पढ़ें

Banaskantha : સુરત બાદ બનાસકાંઠામાં સામુહિક આપઘાત

Banaskantha : અઠવાડિયા પહેલા સુરતમાં સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવી હતી. જેમાં એક પરિવારના 7 લોકોએ આપઘાત કર્યો હતો. ત્યારે આજે બનાસકાંઠામાં એક જ પરિવારના 4 લોકોએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તાર ચકચાર મચી જવા પામી છે. દાંતીવાડા ડેમમાં એક જ પરિવારના ચાર લોકોએ પડતું મુકી આત્મહત્યા કરતા સ્થાનિકો લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢ્યાં હતા.

आगे पढ़ें

Mehsana : દુધના ટેન્કર ચાલકે 4 માનવ જિંદગી કચડી નાખી

Mehsana : ગુજરાતમાં એક ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે. વર્ષે દહાડે ટ્રાફિક નિયમોના ભંગ અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગના લીધે હજારો નિર્દોષ લોકોના જીવ જતા હોય છે. ત્યારે આજે બનાસકાંઠામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 4 લોકોના મોત નીપજ્યાં હતા.

आगे पढ़ें