New Delhi: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર સોમવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા 'ખરાબ' શ્રેણીમાં રહી હતી. AQI આનંદ વિહારમાં 296, આરકે પુરમમાં 290, પંજાબી બાગમાં 280 અને ITOમાં 263 નોંધાયો હતો.

દિલ્હીની હવા બની જીવલેણ, PM2.5માં 140% થયો વધારો

New Delhi: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર સોમવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘ખરાબ’ શ્રેણીમાં રહી હતી. AQI આનંદ વિહારમાં 296, આરકે પુરમમાં 290, પંજાબી બાગમાં 280 અને ITOમાં 263 નોંધાયો હતો.

आगे पढ़ें

સાવધાન : દિલ્હી બાદ અમદાવાદની હવા બગડી

વાયુ પ્રદુષણ મામલે ભારતની ચિંતાજનક સ્થિતિ છે. હવા પ્રદુષણ મામલે ભારત 8માં ક્રમે પહોંચી ગયું છે. દિલ્હીમાં ભયજનક સપાટીએ પહોચેલા AIQ બાદ ભારતના અન્ય શહેરોમાં પણ એર ક્વોટી ઈન્ડેક્સનો આંકડો વધ્યો છે. ભારતના અન્ય શહેરો બાદ અમદાવાદની હવામાં પણ ચિંતાજનક રીતે પ્રદુષણમાં વધારો થયો છે.

आगे पढ़ें

જાણો શું છે? વાયુ પ્રદૂષણ પર અંકુશ લગાવતી ‘સ્ક્રબર’ ટેક્નોલોજી

વધતું જતું વાયુ પ્રદુષણ એક વૈશ્વિક મુદ્દો બની ગયો છે. ફેક્ટરીઓ અને વાહનોમાંથી નીકળતા ઝેરી ગેસના હિસાબે હવામાં સતત પ્રદુષણ વધી રહ્યું છે. જેના લીધે વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગ જેવી ખતરનાક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ત્યારે વાયુ પ્રદુષણને અટકાવી પીએમ મોદીના સ્વચ્છ ભારત મિશનને સાર્થક કરતી વાપીની એચએસ એન્જિટેક કંપનીએ અનોખી પહેલ કરી છે. ઉદ્યોગોમાંથી નિકળતા ધુમાડાથી વાયુ પ્રદુષણને વધતુ અટકાવવા વાપીની એન્જીનિયરિંગ કંપની ‘એસએચ એન્જીટેક’ દ્વારા અનોખા સ્ક્રબરની ફિલ્ટરેશન પદ્ધતિ વિકસાવવામાં આવી છે.

आगे पढ़ें