Shivangee R Khabrimedia Gujarat
કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં એન્કરને જડબાતોડ જવાબ આપ્યો હતો.
સંજય કુમાર વર્માએ કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાના મામલામાં ભારતે ક્યારેય સહયોગ કરવાનો ઇનકાર કર્યો નથી. ભારતે સતત કહ્યું છે કે જો અમને કોઈ નક્કર પુરાવા આપવામાં આવશે તો અમે તેની તપાસ કરીશું, પરંતુ કોઈપણ પુરાવા વિના કેનેડાની સરકારે ભારતને દોષિત જાહેર કર્યો છે. આ બાબત કોઈપણ દેશ માટે સારી નથી. શું કેનેડામાં સમાન કાયદા છે?

READ: જાણો ક્યારે છે ગંગા સ્નાન, શા માટે ફળદાયી છે મોક્ષદાયની ગંગામાં સ્નાન કરવું ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.
સંજય કુમાર વર્માએ કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાના મામલામાં ભારતે ક્યારેય સહયોગ કરવાનો ઇનકાર કર્યો નથી. ભારતે સતત કહ્યું છે કે જો અમને કોઈ નક્કર પુરાવા આપવામાં આવશે તો અમે તેની તપાસ કરીશું, પરંતુ કોઈપણ પુરાવા વિના કેનેડાની સરકારે ભારતને દોષિત જાહેર કર્યો છે. આ બાબત કોઈપણ દેશ માટે સારી નથી. શું કેનેડામાં સમાન કાયદા છે?
ભારતીય હાઈ કમિશન સંજય કુમાર વર્મા પહેલા જ કેનેડા સરકારને કહી ચૂક્યા છે કે નિજ્જરની હત્યામાં ભારત વિરુદ્ધ તપાસ રિપોર્ટમાં કોઈ પુરાવા નથી. આમ, છટા નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે.