કચ્છ (Kutch) જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા પધારેલા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને લેડી ગવર્નર દર્શનાદેવીનું ભુજ ખાતે

Bhuj News: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું કચ્છમાં ગાર્ડ ઑફ ઑનર સાથે સ્વાગત

ખબરી ગુજરાત ગુજરાત

Bhuj News: કચ્છ (Kutch) જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા પધારેલા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને લેડી ગવર્નર દર્શનાદેવીનું ભુજ ખાતે આગમન થતાં ગાર્ડ ઑફ ઑનર સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ,

ભુજ પ્રાંત અધિકારી એ.બી.જાદવ સહિત ઉચ્ચ અધિકારીઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને લેડી ગવર્નર દર્શનાદેવીને કચ્છની ધરા ઉપર આવકાર આપીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.