રાજ્યમાં ફરી એકવાર ભૂંકપથી ધરા ધ્રૂજી છે, ફરી એકવાર રાજ્યમાં કચ્છમાં મોટો ભૂંકપ આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આજે બપોર બાદ કચ્છનાં કેટલાક ભાગોમાં ભૂકંપનાં 4 પૉઇન્ટના રિએક્ટર સ્કેલમાં આવ્યો હતો, જેનું કેન્દ્રબિન્દુ ભચાઉથી 21 કિમી દુર નોંધાયુ હતુ. આજે બપોરનાં સમયે કચ્છમાં જોરદાર ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા, બપોરે 4:45 મિનિટે અનુભવ્યો આંચકો અનુભવાયો હતો, જે પૂર્વ અને પશ્ચિમ કરછમાં અનુભવાયો હતો. 4.0 ની તીવ્રતાનો આંચકો હતો. અચાનક ભૂકંપનાં ઝટકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, આ ભૂંકપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 21 કિલોમીટર દૂર નોંધાયુ હતુ. ભુજ અને ગાંધીધામમાં પણ લોકોએ આ ભૂંકપનો આંચકો
અનુભવ્યો હતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
નીતિશ અને પીએમ વચ્ચે ગાઢ રિલેશનશિપ – બિહારના સીએમ પર AIMIMનો ટોણો