ICC Test Ranking : રોહિત બ્રિગેડનો દબદબો વધ્યો
ICC Test Rankings: આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ પહેલા નંબરે પહોંચી ગઈ છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પછાડી નંબર વનનું સ્થાન મેળવ્યું છે.
Continue ReadingICC Test Rankings: આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ પહેલા નંબરે પહોંચી ગઈ છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પછાડી નંબર વનનું સ્થાન મેળવ્યું છે.
Continue ReadingRohit Sharma Retirement: ધર્મશાળા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની મોટી જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સંન્યાસ લે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
Continue ReadingIND vs PAK T20 WC Ticket Prices : 1 જૂનથી શરૂ થતા ટી20 વિશ્વકપમાં (World Cup) ફરી એકવાર ભારતનો મુકાબલો પોતાના સૌથી મોટા હરિફ પાકિસ્તાન (Pakistan) સાથે થનાર છે.
Continue ReadingDhoni Viral Post : આઈપીએલ 2024 પહેલા ચેન્નઈ સુપરકિંગ્સ એટલે કે સીએસકેના કેપ્ટન એમએસ ધોનીની એક પોસ્ટે ચાહકોના ધબકારા વધારી દીધા છે.
Continue ReadingICCએ તેની તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે. અને તેણે બહાર પાડેલા ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગ જોતા એવું લાગે છે કે ટીમ ઈન્ડિયામાંથી બ્રેક લેવો વિરાટ કોહલી માટે થોડો મોંઘો પડી ગયો છે. એટલું જ નહીં, હવે આ ખતરાની તલવાર પણ માથા પર લટકતી જોવા મળી રહી છે.
Continue Reading