IPLનો આ નિયમ ખતમ કરી રહ્યો છે ઓલરાઉન્ડરની કારકિર્દી

IPL 2024 : ઇમ્પેક્ટ પ્લેયર નિયમના કારણે વિવાદ વકર્યો છે. મહોમ્મદ સિરાજ બાદ હવે લખનઉ તરફથી પણ આ નિયમ સામે વિરોધના સૂર ઉઠ્યા છે. ઘણાં ખેલાડીઓ આ નિયમને રદ્દ કરવાની માંગ કરી ચૂક્યા છે.

Continue Reading

જાણો, કેટલો હોય છે BCCIના અધિકારીઓનો પગાર?

Salary of BCCI officials : સામાન્ય રીતે ક્રિકેટરની સેલેરી કેટલી હોય છે તેને લઈ અવાન નવાર સમાચારો સામે આવતા હોય છે. પરંતુ બીસીસીઆઈ બોર્ડના અધિકારીઓના પગાર વિશે ઘણાં ઓછા લોકો જાણતા હશે.

Continue Reading

IPL 2024 : અબ કી બાર 300 પાર… સનરાઇઝર્સ હૈદરાબાદની વોર્નિંગ

IPL 2024 Sunrisers Hyderabad: સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેન આઈપીએલ 2024માં જોરદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા જોરદાર બેટિંગ કરી રહ્યાં છે.

Continue Reading

20 લાખના બેટ્સમેને મુંબઈના ધબકારા વધારી દીધા

PBKS vs MI: પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની છેલ્લી મેચ ભારે રોમાંચક સાબિત થઈ હતી. છેલ્લી ઓવર સુધી પહોચેલી મેચે ક્રિકેટ રસિયાઓના ધબકારા વધારી દીધા હતા.

Continue Reading

IPL 2024નું અત્યાર સુધીનું સરવૈયુ, શું છે પોઈન્ટ ટેબલની સ્થિતિ?

IPL 2024 : ઇન્ડિયન પ્રિમીયર લિગ (IPL)માં બુધવારે દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યુ. તેની સાથે જ દિલ્હીના 6 પોઈન્ટ થઈ ગયા અને ટીમ પોઇન્ટ ટેબલ પર 9માં ક્રમેથી છઠ્ઠા ક્રમે પહોંચી ગઈ છે.

Continue Reading