RCB vs HRS : હૈદરાબાદે બનાવ્યો IPL ઇતિસાહનો સૌથી મોટો સ્કોર

RCB vs HRS : આઈપીએલ 2024 સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મેચ રમાઈ રહી છે. આરસીબીએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 6 મેચ રમી છે.

Continue Reading

લાઈવ મેચમાં રોહિત શર્માનું ઉતર્યું પેન્ટ, જુઓ કેવી થઈ રિતિકાની હાલત

Rohit Sharma : સોશિયલ મીડિયા પર એક વિડિઓ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફિલ્ડીંગ દરમિયાન રોહિત શર્માનું પેન્ટ ઉતરતું જોઈ શકાય છે.

Continue Reading

MI vs CSK : રોહિતની સદી, પણ… ધોનીના 3 છગ્ગા બન્યા ગેમ ચેન્જર

MI vs CSK : ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ રવિવારે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને 20 રને હાર આપી છે.

Continue Reading

હાર્દિક પંડ્યાને તેના ભાઈએ જ લગાવ્યો કરોડો ચૂનો

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ પોતાના સાવકા ભાઈ વૈભવ પંડ્યા સાથે પાર્ટનરશીપમાં એક કંપની શરૂ કરી હતી. જેમાં હાર્દિક અને કૃણાલે વૈભવ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Continue Reading

RR vs GT : સંજુ સેમસન માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ

IPL 2024 GT vs RR : રાજસ્થાન રોયલ્સને ગુજરાતના ટાઇટન્સે તેના જ હોમ ગ્રાઉન્ડ પર 3 વિકેટે હાર આપી છે. તો બીજી બાજુ RRના કેપ્ટન સંજુ સેમસનને બીસીસીઆઈ તરફથી મોટો દંડ ફટકારાતા પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

Continue Reading