પિતા પુત્રને ન મળી શકે તે માટે માતાએ આપ્યો ખોફનાક ઘટનાને અંજામ

Crime News : ઉત્તર ગોવાના કલંગુટ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક માતાએ જ પોતાના 4 વર્ષના માસુમ બાળકને મોતને ઘાટ ઉતારી તેની લાશને બેગમાં સંતાડી રફ્ફુચક્કર થઈ ગઈ હતી.

Continue Reading

National Sports Awards : જાણો, કોને મળ્યું રમતગમત ક્ષેત્રે મોટું સન્માન

National Sports Awards : નેશનલ એવોર્ડથી રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને સન્માનિત કરવામાં આવે છે. આ વખતે ભારતના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમી (Mohammed Shami) સહિત 26 ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યાં છે.

Continue Reading

ભારતના ખેડૂત બનાવશે આ રેકોર્ડ

2030 સુધીમાં ભારતની કૃષિ નિકાસ રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાનો અંદાજ છે. ચાલો સંપૂર્ણ સમાચાર વાંચીએ અને અનુમાન કરીએ કે દેશની અર્થવ્યવસ્થા શું કહી રહી છે.

Continue Reading

માલદીવની મુશ્કેલી વધી, આ ટ્રાવેલ કંપનીનો મોટો નિર્ણય

પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી માલદીવના પર્યટન પર ભારે પડતી જોવા મળી રહી છે. ભારતની દિગ્ગજ ટ્રાવેલ કંપની EaseMyTripએ માલદીવ જતી તમામ ફ્લાઇટ્સનું બુકિંગ રદ્દ કરી દીધુ છે. મોટાભાગે પર્યટન પર આધારિત માલદીવ જેવા દેશ માટે આ મોટો ઝટકો ગણી શકાય.

Continue Reading

ભારતના સૌથી સમૃદ્ધ મંદિરો, દર વર્ષે થાય છે કરોડોની આવક

India’s Richest Temple : ભારતીય પરંપરા અને ઇતિહાસમાં મંદિરોનું ઘણું મહત્વ છે. આ મંદિરો આપણી આસ્થા ઉપરાંત દેશની સમૃદ્ધ ધાર્મિક વિરાસતના પ્રતિક છે.

Continue Reading