આ કીટ હાર્ટ એટેક સમયે જીવનદાયિની કહેવાશે માત્ર ૭ રૂપિયામાં!

ર્ટ એટેકના સમયે લેવામાં આવે તો દર્દીને હોસ્પિટલ પહોંચવાનો સમય આપી શકે છે. આ કિટ હંમેશા તમારી સાથે રાખી શકાય છે.

Continue Reading

રોજ નારિયેળ પાણી પીવાથી આ 5 બિમારીઓ થાય છે દુર

Benefits of coconut water : નારિયેળ પાણી માત્ર હાઇડ્રેટિંગ ડ્રિંક જ નહિ પણ શરીરમાંથી પાણીની ઘટને દૂર કરે છે. નારિયેળ પાણી ઘણાં પોષક તત્વોથી ભરપૂર હોય છે. નારિયળ પાણી તમારી ત્વચા, પેટ-પાચન અને હ્રદયને માટે પણ સારુ છે.

Continue Reading

શું 31મી ડિસેમ્બરે દારૂની દુકાનો બંધ રહેશે?

વર્ષ 2023 ના અંત સાથે લોકો નવા વર્ષને આવકારવા માટે જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે જાણવા માગો છો કે 31મી ડિસેમ્બર અથવા 1લી જાન્યુઆરીએ ડ્રાય ડે હશે કે નહીં, તો ચાલો તમને જણાવીએ.

Continue Reading

વિશ્વ એઈડ્સ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

World AIDS Day 2023 : એઇડ્સ(AIDS) એક ગંભીર બિમારી છે. તેનો હજુ સુધી કોઈ ઉપચાર મળ્યો નથી. દુનિયાભરમાં લાખો લોકોએ એઇડ્સના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

Continue Reading

વધારે પડતું TV જોવાની ટેવ છે? તો સાવધાન…

Side Effects Of TV : એક અભ્યાસમાં જાણવા મળ્યું છે, કે કલાકો સુધી બેસીને ટીવી (TV) જોવાથી ડિપ્રેશન (Depression)નું જોખમ 43 ટકા વધી જાય છે. નિષ્ક્રિય બેસી રહેવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને પર ખરાબ અસર પડે છે.

Continue Reading